હવે શીખો AI Powered Digital Marketing

તમારા બિઝનેસને આપો 10x Growth

શું તમે પણ તમારા બિઝનેસ માટે High-Quality Leads અને 10x Sales Growth ઈચ્છો છો?
તો આ કોર્સ ખાસ તમારા માટે જ છે.

ગુજરાતી ભાષામાં Step-by-Step Recorded Course, જ્યાં તમે શીખશો —

  • Facebook, Instagram અને Google Ads કેવી રીતે ચલાવવી
  • SEO, Email Marketing અને Website Optimization
  • ChatGPT, Canva AI, Ads Automation જેવા AI Tools નો ઉપયોગ
  • Lead Generation Funnel અને Remarketing Strategy

Real Business Growth Hacks જે Result આપે છે

શીખો ગુજરાતીમાં Step by Step - કોઇ Technical Knowledge ની જરુરત નથી.

Business Owners, Housewife, Professionals અને Students માટે Perfect

હવે Lead Generation, Sales Growth અને Online Success બધું જ સરળ ગુજરાતી ભાષામાં શીખો!

કોણ માટે યોગ્ય છે

60 દિવસમાં તમારા બિઝનેસને AI Marketing થી 10x Growth આપો.

Lead Generation થી લઈને Sales Growth સુધી – હવે તમારું Success તમારી ભાષામાં

તમારા બિઝનેસ માટે હવે Growth કોઈ મુશ્કેલ બાબત નથી. ગુજરાતી ભાષામાં તૈયાર આ AI Powered Digital Marketing Course તમને શીખવશે કેવી રીતે High-Quality Leads લાવીને તમારા Sales ને 10x વધારવા.

આ કોર્સ તમને શીખવશે Step-by-Step Marketing Strategy — Lead Generation થી લઈને Conversion સુધી, બધું એક જ જગ્યાએ.

હવે શીખો Social Media Marketing સરળ ગુજરાતી ભાષામાં

તમારા Business અથવા Freelancing Career ને આપો 10x Growth

તમારા માટે તૈયાર છે એક સંપૂર્ણ AI Powered Digital Marketing Course, જ્યાં તમે શીખશો કેવી રીતે Instagram, Facebook અને AI Tools નો ઉપયોગ કરીને Leads, Sales અને Brand Growth મેળવી શકાય.

આ કોર્સ તમને શીખવશે Step-by-Step Strategy — Content Creation, Audience Targeting, Ad Campaigns અને Marketing Automation, તે પણ Zero Technical Knowledge સાથે

કોર્સના મુખ્ય ફાયદા:

✅ Agency પર આધાર રાખવાની જરૂર નહીં — બધું તમે જાતે કરી શકશો

✅ Zero English, Zero Confusion — Course સંપૂર્ણપણે ગુજરાતી ભાષામાં

✅ Lifetime Access સાથે 100% Practical Training

હવે તમારા Business ને Social Media Marketing અને AI Tools ની મદદથી નવા સ્તરે લઈ જવાનો સમય છે.

Course ની માહિતી 🚀

આ AI Powered Digital Marketing Course તમને શીખવશે — કેવી રીતે Social Media, Google, Website અને AI Tools ની મદદથી તમારા બિઝનેસને 10x Growth આપી શકાય.

કોઈપણ બેકગ્રાઉન્ડ વગર તમે આ કોર્સથી શરૂઆત કરી શકો છો

આ કોર્સમાં શું શીખશો🚀

આ કોર્સ દ્વારા તમે માત્ર Social Media Marketing જ નહીં, પણ AI Integrated Digital Marketing System શીખશો – જે તમને Leads, Sales અને Brand Growth માટે સંપૂર્ણ માર્ગદર્શિકા આપશે.

આ કોર્સ તમને મદદ કરશે 🚀

તમારા Business ને Online Grow કરવા

Freelancing Career શરૂ કરવા

Agency Owner તરીકે Result-Driven Strategy બનાવવામાં

આ કોર્સ કોના માટે છે?

Digital marketing course in Gujrati - 9999

Business Owners

એજન્સી પર નિર્ભર કર્યા વિના પોતાના બિઝનેસ માટે Leads Generate કરવું શીખો અને Growth વધારવો

Digital marketing course in Gujrati - 9999

Working Professionals

Freelancing Career શરૂ કરો અથવા Digital Marketing ક્ષેત્રમાં Professional Job મેળવવાનો માર્ગ શીખો

Digital marketing course in Gujrati - 9999

Housewife

તમારો પોતાનો બિઝનેસ શરૂ કરો અથવા Freelancer તરીકે કામ કરી આવક વધારવી શીખો

Digital marketing course in Gujrati - 9999

Consultants

તમારા Target Audience સમક્ષ Proper Marketing Strategies વડે Promote કરવા શીખો.

Digital marketing course in Gujrati - 9999

Freelancer

Meta Ads અને Social Media Campaigns માં નિપુણતા મેળવવો અને Clients ને Service Offer કરવી શીખો.

Digital marketing course in Gujrati - 9999

Students

Digital Marketing માં Career બનાવો અથવા અભ્યાસ સાથે Freelancing Career શરૂ કરીને કમાણી કરો.

🚀ફાયદા

✅ Start Earning in Lakhs Today!

✅ 100% ગુજરાતી ભાષામાં Step-by-Step Training

✅ Zero to Pro Level Practical Learning

Course માં શું શીખશો – Complete AI Powered Digital Marketing Training

આ AI Powered Digital Marketing Course તમને શીખવશે કે કેવી રીતે Digital Marketing અને AI Tools નો ઉપયોગ કરીને તમારા Business અને Freelancing Career ને 10x Growth આપવી

Digital Marketing Fundamentals

Digital Marketing શું છે અને કેમ જરૂરી છે, Marketing Funnel અને Customer Journey સમજવો

Google Ads & YouTube Marketing

Google Search, Display અને YouTube Ads Campaign Setup - Budget Optimization, CPC & ROI Maximization

Graphics designing in Canava

Canva થી Eye-Catching Posts બનાવો Canva Basics થી Pro સુધી Colors, fonts અને layouts નો use કરીને eye-catching designs બનાવો

Target Audience & Research

Product માટે perfect audience કોણ છે? Detailed targeting અને competitor research કેવી રીતે કરવી?

Remarketing Ads શીખો

Website પર Visit કરનારાઓને ફરીથી Target કરી ખરીદી કરાવવાની ટેકનિક Step-by-Step Remarketing Strategy – ઓછા Budget માં વધુ Conversion!

Social Media Marketing Mastery

Social Media Marketing નું Business માટે મહત્વ, Organic Growth અને Paid Ads Strategy

Copywriting અને Visual Creatives ની કળા શીખો

Eye-catching ad copy કેવી રીતે લખવી? Canva, Ads Manager અને Tools ની મદદથી engaging creatives કેવી રીતે બનાવવી?

Video Editing in Filmora

Cut, trim, text add કરવું, transitions અને effects – બધું simple steps માં શીખો. Reels, YouTube videos અને ads professional look માં edit કરવી શીખો.

Funnel શું છે અને કેમ જરૂરી છે?

Funnel એ visitor ને lead અને પછી customerમાં બદલવાની smart strategy છે, જેથી sales predictable અને easy બને.

LinkedIn Growth Mastery

LinkedIn શું છે અને કેમ જરૂરી છે? LinkedIn એ professional network છે, જ્યાં તમે personal brand build કરી શકો અને B2B leads generate કરી શકો.

YouTube SEO Mastery

YouTube SEO એ techniques છે જેથી તમારો video search results માં rank થાય, જેથી વધારે views, engagement અને subscribers મળે.

Pinterest Marketing

Pinterest થી Traffic, Leads અને Sales મેળવો, Step-by-step શીખો કે Pinterest પર business account કેવી રીતે setup કરવું અને professional look achieve કરવું.

Remarketing Mastery

Remarketing એ strategy છે જેમાં તમારા products/services જોઈને પણ ખરીદી ન કરેલા લોકો ને ફરીથી target કરવામાં આવે છે.

Instagram Reels Mastery

Instagram Reels વડે Video Viral કરવાની રીતો અને Free Organic Reach વધારવાની Strategy શીખો

Freelancing કેમ શરુ કરવું

Freelancing કેમ શરુ કરવું? Service Pricing, Proposal Sending અને Client Deal કેવી રીતે કર

ChatGPT અને AI Tools શીખો

ChatGPT, Canva Magic Write અને અન્ય AI Tools થી Copywriting, Content Ideas, Caption Writing, Strategy Building—all in seconds!

Video Editing in Filmora

Cut, trim, text add કરવું, transitions અને effects – બધું શીખો. Reels, YouTube videos અને ads professional look માં edit કરવી.

Time-Saving Tips

Ready-made templates, smart hacks અને Pinterest tools નો use કરીને fast and professional results મેળવો.

આ કોર્સ દ્વારા તમે શીખશો

✅ Complete Digital Marketing – SEO, Google Ads, Social Media, Content Marketing, Email Marketing

✅ Lead Generation થી Sales Growth સુધી Smart Strategies

✅ Professional Campaigns, Visual Creatives અને AI-Powered Automation Techniques

✅ Freelancing Career Start કરી High-Paying Clients મેળવવી

Featured In

Digital marketing course in Gujrati - 9999
Digital marketing course in Gujrati - 9999
Digital marketing course in Gujrati - 9999

🚀 Life-Changing Stories from People Like You!

Digital marketing course in Gujrati - 9999
Digital marketing course in Gujrati - 9999
Digital marketing course in Gujrati - 9999
Digital marketing course in Gujrati - 9999

🚀 SEE HOW OUR PAST STUDENTS ARE DOING After Attending The Course

🚀 આ કોર્સ કોના માટે યોગ્ય છે?

Business Owners –વધુ Leads, વધુ Customers અને વધારે Profit મેળવવા માટે Digital Marketing અને AI Tools નો ઉપયોગ શીખો

✅ Freelancers –Facebook, Instagram અને Google Ads ચલાવવાની પ્રેક્ટિકલ સ્કિલ શીખી તમારી આવક વધારવાની શરૂઆત કરો

✅ Job Seekers –Digital Marketing અને AI Skills ની વધતી માંગ સાથે નવી Opportunities મેળવો અને Job-Ready બનો

✅ Marketing Professionals – Meta Ads, અને Automation જેવી Advanced Techniques શીખી તમારા Results 10x સુધી વધારો

✅ Beginners & Students –Step-by-Step Digital Marketing શીખી Freelancing અથવા Career Growth માટે તૈયાર થાઓ

તમારા માટે જ છે, જો તમે... 🚀

 Facebook કે Instagram Ads કેવી રીતે ચલાવાય છે તે નથી આવડતું

 Digital Marketing તમને નવું અને થોડું મુશ્કેલ લાગે છે

Business Growth માટે કઈ પ્રકારની Ads અસરકારક છે તે સમજાતું નથી

Technical Knowledge નથી છતાં તમારું Product Online Promote કરવું છે

તમારું Business Online લાવવું છે પણ ક્યાંથી શરુ કરવું તે ખબર નથી

Freelancing અથવા Side Income શરૂ કરવી છે પણ શરૂઆત કેવી રીતે કરવી તે સમજાતું નથી

👉 આ બધું હવે સરળ ગુજરાતી ભાષામાં શીખો – Step-by-Step, Practical Training સાથે!

💡 જ્યારે શીખવાનું સાચું માર્ગદર્શન અને સરળ ભાષા મળે, ત્યારે સફળતા અટકતી નથી

હવે ઘર બેઠા AI Powered Digital Marketing શીખો અને તમારી કમાણીની નવી શરૂઆત કરો!

જો તમે આ સમસ્યોનો સામનો કરી રહ્યા છો તો હવે બદલાવ લાવવા માટે યોગ્ય સમય છે 🚀

👉 Ads ચલાવો છો પરંતુ પરિણામ નથી મળતું?

👉 Facebook Ads અને Google My Business ક્યાંથી શરૂ કરશો તે સમજાતું નથી?

👉 મહેનત કરો છો, છતાં Leads અને Sales માં વૃદ્ધિ ન દેખાતી હોય?

👉 Digital Marketing ના tools અને settings જોઈને કન્ફ્યુઝ થાઓ છો?

આ બધું હવે સરળ, સ્ટેપ-બાય-સ્ટેપ ગુજરાતી માર્ગદર્શનમાં શીખો — અને તમારા બિઝનેસ માટે પરિણામ-દાયક વિકાસ શરૂ કરો

શું તમે પણ તમારા બિઝનેસમાં આવા જ પરિણામો મેળવવા માંગો છો?

Digital marketing course in Gujrati - 9999
Digital marketing course in Gujrati - 9999
Digital marketing course in Gujrati - 9999
Digital marketing course in Gujrati - 9999

Benefits

💡 How It Helps You (આ કોર્સ તમારા માટે કેવી રીતે ફાયદાકારક છે?)

✅ ડિજિટલ માર્કેટિંગમાં નિષ્ણાત બનો – સાચા પરિણામો મેળવવા માટે સ્ટ્રેટેજી અને પ્રેક્ટિકલ સ્કિલ શીખો

✅ તમારું ફ્રીલાન્સિંગ કે બિઝનેસ ગ્રોથ શરૂ કરો – ક્લાયન્ટ મેળવો અથવા તમારા બિઝનેસને ઓનલાઇન વધારવાનું શીખો

✅ પ્રેક્ટિકલ અને રિયલ-વર્લ્ડ સ્કિલ્સ – જે તમે તરત તમારા કામ અથવા પ્રોજેક્ટમાં લાગુ કરી શકો

✅ Ads Optimization Secrets – ઓછા ખર્ચે વધુ Leads, Sales અને નફો મેળવવાની રીત શીખો

✅ Career Opportunities Unlock કરો– Digital Marketing દ્વારા નવી નોકરી અને આવકના રસ્તા ખોલો

📆 Course Details (કોર્સ માહિતી):

🚀 Anywhere, Anytime – Grow Your Career, Business & Profits!

✅ Part-Time કે Full-Time કમાણી કરો – તમારા સમય પ્રમાણે ફલેક્ટસિબલ લર્નિંગ

✅ Zero Technical Skills Required – સંપૂર્ણ સરળ, સ્ટેપ-બાય-સ્ટેપ ટ્રેનિંગ

✅ Industry Experts પાસેથી શીખો – પ્રેક્ટિકલ અને હકીકતમાં કામ આવે તેવી સ્કિલ

Meet Your Mentor

Digital marketing course in Gujrati - 9999

Dipesh Patel

Digital Marketing Expert & Business Growth Specialist

✅ 5009+ Students trained
✅ 507+ Businesses ને Digital Marketing થી Grow કર્યાં
✅ Facebook Ads & Google My Business Specialist
✅ Passionate About Helping Entrepreneurs Succeed!
✅ Youngest Faculty in CED—Center for Entrepreneurship Development, Gujarat
✅ Gest speaker at The Maharaja Sayajirao University of Baroda, Parul University, Navrachana University, Gtu Innovation And Startup center and many more

LEARN COMPLETE ROADMAP TO BECOME MASTER OF MARKETING

🔥 તમારા Business અને Career માટે આજથી જ શરુઆત કરો!

Our University Association

Still have some questions! Then this will help you...

Frequently Asked Questions

Business Owners, Freelancers, Students, Housewives અને Marketing Professionals માટે – જે Digital Marketing શીખીને Online Growth અને Income વધારવા ઈચ્છે છે

ના, આ કોર્સ Step-by-Step અને Zero Technical Knowledge સાથે સરળ ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે.

Social Media Marketing, Google Ads, SEO, YouTube Marketing, Email Marketing, Content Creation, AI Tools, Funnel Building, Lead Generation, Freelancing Skills, LinkedIn Branding અને Video Marketing.

નહીં, Beginners માટે પણ સંપૂર્ણ રીતે Design કરવામાં આવ્યો છે.

હા, 100% સરળ ગુજરાતી ભાષામાં.

60+ કલાકની Recorded Videos સાથે, તમે તમારી ઝડપ પ્રમાણે શીખી શકો છો

Freelancing Projects, Business Growth, Lead Generation, Ads Campaigns અને Online Services દ્વારા.

હા, એકવાર જોડાયા પછી, તમે જ્યારે ઈચ્છો ત્યારે ફરીથી શીખી શકો છો.

Anywhere, Anytime – Pre-Recorded Course હોવાથી ઘેર બેઠા પણ શીખી શકો છો.

હા, Practical Skills અને Proven Strategies સાથે, તમે તમારા Business અને Career માટે તરત Results મેળવી શકો છો.

The truth is simple: Winners don’t wait… Winners take action!

If you want growth, recognition, and success – you must decide today. 🚀

🌟No more confusion. No more wasting time. This is your proven path to online success. 🌟